
#BJP creates history in Gandhinagar by securing 41 out of 44 seats
ગાંધીનગરમાં ભાજપે 44 માંથી 41 બેઠક મેળવી રચ્યો ઇતિહાસ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને રસિયો નવો ઇતિહાસભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ માટે પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોટો પડકાર હતો અને આ પડકારને શ્રી પાટીલે ફરી સર કર્યો છે.ગાંધીનગરમાં મને પામવા ભાજપની જીત થતા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ camlin પહોંચ્યા તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે કોંગ્રેસની ચૂંટણીમાં બે સીટ મળી અને જે ખૂબ ગાજ્યા તેને માત્ર એક સીટ મળી છે.
The gandhinagar municipal corporation election was also a big challenge for BJP state president Cr Patil with a clear majority in the Gandhinagar Municipal Corporation elections and Mr Patil has scaled up the challenge again. The bjp’s victory to get me in Gandhinagar reached the state president Shri R Patil camlin. He said during the press conference that he got two seats in the Congress elections and those who sang a lot got only one seat.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
SORTHI RANG NEWSLINE

