Shirdi Sai Baba temple darshan to open with corona guideline complianc
Sorthi Rang News Line
Shirdi Sai Baba temple darshan to open with corona guideline complianc
ધાર્મિક-ધર્મયાત્રા

કોરોના ગાઈડલાઈન ના પાલન સાથે ખૂલી જશે શિરડી સાઈ બાબા મંદિરના દર્શન:શિરડી

#Shirdi Sai Baba temple darshan to open with corona guideline complianc

હવે શ્રદ્ધાળુઓ માટે ખૂલી જશે શિરડી સાઈ બાબા મંદિરના દર્શન

સાત ઑક્ટોબરથી ખૂલી જશે શિરડી સાઈ બાબા મંદિરના દર્શન

કોરોના ગાઈડલાઈન ના પાલન સાથે ખૂલી જશે શિરડી સાઈ બાબા મંદિરના દર્શન
કોરોના મહામારીને કારણે મંદિરો બંધ કરાયા હતા, પણ કોરોનાના કેસ ઘટતા પ્રખ્યાત નાસિકનુ શિરડી મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાશે, 7 ઓક્ટોબરથી મંદિર ખોલવાનો નિર્ણય કરવમાં આવ્યો છે.

Shirdi Sai Baba temple darshan to open from October 7

Shirdi Sai Baba temple darshan to open with corona guidelines Temples
were closed due to the corona epidemicbut the famous Nashik’s Shirdi temple will be open to devotees as corona cases decrease,it has been decided to open the temple from October 7th.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

SORTHI RANG NEWSLINE

 

 

Related posts

ચૈત્રી નવરાત્રિ : નોરતાં માં  અખંડ જ્યોત પ્રગટાવવાથી ધન-ધાન્યની ખોટ પૂર્ણ થાય છે.

sorthirang

અમેરિકાના ઇન્ડિયાનાપોલિસ માં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 10 સપ્ટે.થી ગણપતિ મહોત્સવ શરૂ :

sorthirang

વડાપ્રધાન મોદીએ સોમનાથમાં વિકાસકામોનું કર્યુ લોકાર્પણ

sorthirang

વિશ્વ વિખ્યાત સ્વામિનારાયણ મંદિર – સોખડા ના નવા ગાદીપતિ તરીકે સ્વામીશ્રી  પ્રેમસ્વરૂપ સ્વામીજી ને સોપાયું ગાદીપદ.

sorthirang

Leave a Comment