Ambani to invest Rs 75,000 crore by 2030: PROJECT GREEN ENERGY
Sorthi Rang News Line
Ambani to invest Rs 75,000 crore by 2030: PROJECT GREEN ENERGY
એક્સકલુઝીવ સોશ્યિલ સ્ટોરીબિઝનેસ

વર્ષ ૨૦૩૦ સુધીમાં 75 હજાર કરોડનું રોકાણ કરશે અંબાણી : PROJECT GREEN ENERGY

#Ambani to invest Rs 75,000 crore by 2030 : PROJECT GREEN ENERGY

આગામી ૧૫ વર્ષમાં ભારતને ક્લીન એનર્જી દેશ તરીકે પ્રસ્થાપિત કરવા માટેના તમામ જરૂરી પગલાં 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં ગ્રીન એનર્જી સ્થાપવા માટે સાડા ચારસો ગીગા વોટની એનર્જી મોડ્યુલ સ્થાપિત કરશે જેના માટે કુલ 75 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે.

મુકેશ અંબાણી દ્વારા એ વાતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે પ્રથમ તબક્કે તો ગીગા બારોટ ની ગ્રીન એનર્જી સ્થાપિત કરવામાં આવશે અને કુલ ૪૫૦ મેગાવોટ સુધી તેને પહોંચાડાશે. પ્રાપ્ત માહિતી મુજબ આગામી ત્રણ વર્ષમાં આ ક્ષેત્રમાં મુકેશ અંબાણી દ્વારા આશરે ૭૫ હજાર કરોડનું રોકાણ કરવામાં આવે તેવી વાત સામે આવી રહી છે.

માટે કંપનીએ સ્થાનિક ઉત્પાદન અને વધારવા માટે સોલાર સેલ બેટરી સ્ટોરેજ સહિતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું છે જે સીધો જ ભારત દેશની અર્થવ્યવસ્થા માં વૃદ્ધિ થશે. આ પગલાંથી ભારત દેશ દ્વારા જે એનર્જી ક્ષેત્રે આયાત કરવામાં આવતું હતું તે હવે નહીં થાય અને ભારતના દરેક લોકોને સસ્તા દરે ગ્રીન ઉર્જા મળવાપાત્ર રહેશે.

 

Reliance Industry will set up a 450 GIGA watt energy module to set up green energy by 2030 for which a total investment of Rs 75,000 crore will be made.

Mukesh Ambani has targeted that in the first phase, Giga Barot’s green energy will be installed and will be delivered to a total of 450 MW. According to the information received, it is being reported that Mukesh Ambani will invest around Rs 75,000 crore in the sector in the next three years.

So the company has started producing goods including solar cell battery storage to increase domestic production and growth which will directly grow in the economy of India. With this measure, the energy sector that was imported by India will no longer be there and everyone in India will be able to get green energy at a cheaper rate.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

 

SORTHI RANG NEWSLINE

Related posts

સાત મહિના પછી ગુજરાત  રાજ્ય મા 67% કોરોના ના કેસ : ગુજરાત

sorthirang

જામનગર ડિસ્ટીક 2024 તેમજ ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024  રાજશક્તિક્લબ રાજકોટ ની ઝળહળતી સિદ્ધિ …

sorthirang

નિકાસકારોને મદદ કરવા માટે કેન્દ્ર 5 વર્ષમાં 4400 કરોડ આપશે

sorthirang

Leave a Comment