Kasoveri: The world's most dreaded bird
Sorthi Rang News Line
Kasoveri: The world's most dreaded bird
દુનિયા નું અવનવું

કાસોવરી : વિશ્વનો સૌથી ભયંકર પક્ષી

Kasoveri: The world’s most dreaded bird

કાસોવરી પક્ષી વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી કદાવરપક્ષી :

ન્યૂ જર્સી અને ઓસ્ટ્રેલિયામાં જોવા આપક્ષી મળે છે.આ શાહમૃગ જોવા દેખાવનું આ પક્ષી માણસો અને અન્ય પ્રાણીઓ પર ઘાતક હુમલા કરવા માટે જાણીતું છે. કાસોવરી લગભગ છ ફૂટ ઊંચું હોય છે અને તેના શરીર પર કાળા અને ભૂરા રંગના ટપકા   કાળા રંગના પીચ્છા હોય છે. તે લગભગ ૫૦ કિ.મી.ની ઝડપે દોડી શકે છે, અને તે લગભગ છ ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે.

શાહરૂખ અને પેંગ્વિનની જેમકે ઊડી શકતું નથી . માથે લાલ રંગની કલગી હોય છે તેના પગ મજબૂત હોય છે તેના પગમાં ત્રણ આંગળી હોય છે.  આંગળીમાં લાંબા શિક્ષણ નહોર  છે . ગજબની વાત એ છે કે ,તે પાણીમાં તરી પણ શકે છે કાસોવરી ત્રણ જાત માં જોવા મળે છે . વનસ્પતિ આહાર હારી છે પરંતુ માણસ કે અન્ય પ્રાણી નજીક આવતા જ તે ભયભીત થઈ ઊઠે છે અને તુરંત જ હુમલો કરી બેસે છે . તેનો તાકતવર હુમલો કરી બેસે છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં સોરીના હુમલામાં ઘણા લોકોના મોત પણ થયા છે બીજા વિશ્વયુદ્ધમાં ઓસ્ટ્રેલિયા આવતા વિદેશી સૈનિકો ફરીથી બચી રહેવા માટે ચેતવણી આપવી પડતી હતી.

કાસોવરી લગભગ 14 સેન્ટિમીટર લાંબા લાંબા લીલા રંગના ઇંડા મૂકે છે તે જમીન પર માટી પર અને પાંદડા પર માળો બનાવે છે.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

 

Sorthi Rang Newsline

Leave a Comment